Skip to main content
Settings Settings for Dark

પાવાગઢ: સુરક્ષાના કારણોસર રાત્રિના સમયે પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ

Live TV

X
  • ચોમાસા દરમિયાન યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાવાગઢ વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    હવે ચોમાસા દરમિયાન રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી રેવાપથ અને પગપાળા માર્ગ પર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.અગાઉ પથ્થર પડવાની ઘટનાઓ બાદ રચાયેલી તપાસ સમિતિએ પાટિયા પુલ, ભદ્રકાળી માતા મંદિર સહિતના ત્રણ સ્થળોને જોખમી ગણાવ્યા હતા. આ જોખમી વિસ્તારોમાં હવે જીઓલોજિકલ અને સિસ્મોલોજીકલ સર્વે કરાશે, જેથી વૈજ્ઞાનિક રીતે સલામતીના પગલાં લઈ શકાય. વહીવટી તંત્રએ તમામ યાત્રિકોને આ નિયમનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply