Skip to main content
Settings Settings for Dark

ફોનીની અસર, ગુજરાતમાં આગામી પાચં દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે

Live TV

X
  • ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ફોનીની અસર વર્તાઇ છે, ત્યારે ગુજરાતમાં પણ સાયક્લોનને કારણે ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાચં દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જો કે ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી, કે માછીમારોને કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply