Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાની વાવ સહિત 10 રાજ્યોની 32 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી

Live TV

X
  • ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાનની સાથે આજે ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

    ઝારખંડની 43 વિધાનસભા બેઠક પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થશે. અંતર અને સુરક્ષાના દૃષ્ટિકોણથી પસંદ કરાયેલા ગ્રામીણ વિસ્તારોમાં 939 બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ પ્રથમ તબક્કામાં કોડરમા, બરકાથા, બારહી, બરકાગાંવ, હજારીબાગ, સિમરિયા, ચતરા, બહારગોરા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ જેવી ઘણી મહત્વપૂર્ણ બેઠકો છે.

    ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી પણ આજે બુધવારે યોજાઈ રહી છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આગામી 23 નવેમ્બરના રોજ જાહેર કરાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply