Skip to main content
Settings Settings for Dark

મગફળી કૌભાંડ મામલે 27 આરોપીઓની કરાઇ ધરપકડ

Live TV

X
  • મગન ઝાલાવાડિયાના ઘરે પોલીસે કર્યુ ચેકિંગ અને ત્યાર બાદ ધરપકડ

    જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં ,મગફળીની બોરીમાંથી ધુળ અને માટીના ઢેફા મળી આવતા થયેલી ફરીયાદ અનુસંધાનમાં ,ગુજકોટ અને નાફેડના અધિકારી સહિત 27 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ગઈકાલે આ કેસના મુખ્ય આરોપી અને ફરીયાદી મગન ઝાલાવાડીયા અને માનસિંગ લાખાણી વચ્ચેની વાતચીતની , ઓડીયો ક્લીપ વાયરલ થયા પછી તે આધારે પોલીસે માનસિંગ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.આરોપીઓના ઘર અને કાર્યાલયોની પણ તપાસ થઈ રહી છે.પોલીસ આ કેસમાં ઉંડી તપાસ કરીને પગલા લઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply