Skip to main content
Settings Settings for Dark

મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતા કૃષિમંત્રી

Live TV

X
  • વિપક્ષ સસ્તી લોકપ્રિયતા મેળવવા રાજનીતિ કરી રહ્યો છે. તેમણે કૌભાંડ મુદ્દે કોઈને પણ છાવરવામાં નહીં આવે : કૃષિમંત્રી

    કૃષિમંત્રી આર.સી.ફળદુએ મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપોને નકારી કાઢ્યા છે. રાજકોટ ખાતે પત્રકારોને તેમણે કહ્યું કે, વિપક્ષ સસ્તી લોકપ્રિયતા મેળવવા રાજનીતિ કરી રહ્યો છે. તેમણે કૌભાંડ મુદ્દે કોઈને પણ છાવરવામાં નહીં આવે તેવો પુનરોચ્ચાર પણ કર્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply