Skip to main content
Settings Settings for Dark

મહિસાગર જિલ્લામાં મામલતદાર કચેરીમાં ઈવીએમ નિર્દેશન કેમ્પ

Live TV

X
  • આગામી 23 એપ્રિલના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મહિસાગર જિલ્લામાં મામલતદાર કચેરીમાં ઈવીએમ નિર્દેશન કેમ્પ અને મતદાન અંગેની સમજ મતદારોને અપાઈ રહી છે. જેના ભાગરૂપે બાલાસિનોરમાં ચૂંટણી વિભાગના નાયબ મામલતદાર દ્વારા મતદારોને ઈવીએમ વિશેની સમજ અને મતદાન કેવી રીતે કરવું તેની સમજૂતી આપવામાં આવી હતી.જેથી મતદાર પોતાનો કિંમતી મત યોગ્ય ઉમેદવારને આપી શકે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply