Skip to main content
Settings Settings for Dark

મહેસાણાઃ ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે ટકરાતા 5ના મોત

Live TV

X
  • મહેસાણાના ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 5 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે જ્યારે 12થી વધુ લોકોને ઇજા પહોંચી હતી..ખેડબ્રહ્માથી મજૂરો લઈને જતી જીપના ચાલકને ઝોકુ આવી જતા જીપ ધડાકાભેર ઝાડા સાથે અથડાઈ હતી.

    મહેસાણાના ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 5 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે જ્યારે 12થી વધુ લોકોને ઇજા પહોંચી હતી..ખેડબ્રહ્માથી મજૂરો લઈને જતી જીપના ચાલકને ઝોકુ આવી જતા જીપ ધડાકાભેર ઝાડા સાથે અથડાઈ હતી.મલેકપુરથી સિદ્ધપુર તરફ 20 જેટલા મજૂરો જઈ રહ્યા હતા ત્યારે જીપચાલકે કાબૂ ગુમાવ્યો હતો.

    મૃતકોમાં એક સાત વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે..ઘાયલોને ખેરાલુ અને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply