Skip to main content
Settings Settings for Dark

મહેસાણા શહેરમાં ગુનાખોરી અટકાવવા લીસ દ્વારા સરાહનીય પ્રયાસ

Live TV

X
  • મહેસાણા શહેરમાં ગુનાખોરી અટકાવવા તેમજ ટ્રાફીક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે મહેસાણા પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરના મુખ્ય માર્ગો, બજારો તેમજ હાઈવેના જુદા-જુદા કુલ 26 પોઈન્ટ પર 189 કેમેરા લગાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ કચેરી ખાતે આ માટે અલાયદો કંટ્રોલ રૂમ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને અદ્યતન ટેકનોલોજીથી વિડીયો વોલ સાથે સજ્જ કરાયો છે. જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં ગુનાખોરી અટકાવવા તથા ટ્રાફીકની કામગીરીમાં કામ કરી રહેલા પોલીસકર્મીઓની કામગીરી પર દેખરેખ રાખવા માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply