Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ના નવનિર્મિત કાર્યાલયનું ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.

    આ અવસરે GRITની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લૉન્ચિંગ અને GRIT દ્વારા તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સનું વિમોચન કર્યું હતું .મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટેની થિંક ટેંક તરીકે GRITની કાર્યપદ્ધતિથી વિકસિત ભારત@2047 માટે ગુજરાત લીડ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply