મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ યોજનાની આપી જાણકરી
Live TV
-
રાજ્ય-કેન્દ્ર સરકારનાં નક્કર પ્રયાસોની આપી રૂપરેખા
સોશિયલ મીડિયા ના માધ્યમ થી ,મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ,ગરીબ કલ્યાણ માટે ,રાજ્ય-કેન્દ્ર સરકાર નાં ,નક્કર પ્રયાસોની આપી રૂપરેખા - મુખ્યમંત્રીએ કહ્યું, શૌચાલય નિર્માણ દ્વારા ,સ્વચ્છતા,શ્રમિકો ને દસ રૂપિયા માં ભોજન ,તેમજ વિદ્યાર્થીઓને ,ટેબલેટ- સમરસ હૉસ્ટેલની આપી ,સુવિધા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,સોશિયલ મીડિયા નાં માધ્યમ દ્વારા ,ફરી એક વખત ,ગરીબ કલ્યાણ માટે ,રાજ્ય અને કેન્દ્ર સરકાર નાં ,નક્કર પ્રયાસોની રૂપ રેખા આપી હતી. તો જોઈએ ,એક અહેવાલ.
