Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ યોજી ગુજરાત મંત્રીમંડળની બેઠક

Live TV

X
  • જળ સંકટ નિવારવા માટેના દેશના સૌથી મોટા જળ સંચય અભિયાનની કરાઈ સમીક્ષા

    મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગુજરાત મંત્રી મંડળની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં જળ સંકટ નિવારવા માટેના દેશના સૌથી મોટા જળ સંચય અભિયાનની સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હજુ આજ અને આવતીકાલ ચાલનાર છે ત્યારે મંત્રી મંડળની બેઠકમાં બાકીના બે દિવસ આ કામગીરીમાં વેગ લાવવા વિચારણા કરાઈ હોવાનું મનાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply