મુખ્યમંત્રી 'હેપ્પી પરિવાર' દ્વારા 'હેપ્પી ગુજરાત' બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો 93મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો.
પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી' સૂત્રને SMVS જેવી સંસ્થાઓ શિક્ષણ અને સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાકાર કરી રહી છે .મુખ્યમંત્રી 'હેપ્પી પરિવાર' દ્વારા 'હેપ્પી ગુજરાત' બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશે.ટેકનોલોજીની યુગમાં યુવાનોમાં ચિપ ડિઝાઇન, AI અને એડવાન્સ ટેકનોલોજીના કૌશલ્ય વિકાસ માટે SMVS જેવી સંસ્થાઓ ટેકનિકલ અભ્યાસક્રમો દ્વારા સહયોગી બને.ભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં SMVS સંસ્થાની સેવાકીય કામગીરી નોંધપાત્ર હતી.
