રથયાત્રાનું ડીડી ગિરનાર પરથી સવારે 3:55 કલાકે થશે જીવંત પ્રસારણ
Live TV
-
મંગળા આરતી અને પહિંદવિધિ પણ મંદિરના પ્રાંગણમાં થશે.
કોવિડ-19ને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંક્રમણ ન વધે તે માટે ભગવાન જગન્નાથ મંદિરની પરંપરાગત રથયાત્રા આ વખતે મંદિર પરિસરમાં જ પરિક્રમા કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ રથયાત્રાનું દુરદર્શન ડી.ડી. ગિરનાર પરથી સવારે 3:55 કલાકથી સવારે 8:30 કલાક સુધી જીવંત પ્રસારણ કરાનાર છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે સશર્ત સાથે ઓડિશાના પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવશે, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
