Skip to main content
Settings Settings for Dark

રાઈડ દુર્ઘટનામાં જવાબદારો સામે કડક પગલા લેવાશે: CM

Live TV

X
  • અમદાવાદના કાંકરિયા ખાતે એડવેન્ચર પાર્કમાં એક રાઇડ તુટતાં  દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા અને 26 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલ લોકોને સારવાર માટે  એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને લઈ મણિનગર પોલીસ સ્ટેશનમાં  6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું  કે જવાબદારો સામે  કડક પગલા લેવામાં આવશે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ  શહેરની એલ.જી.હોસ્પિટલ ખાતે  ઘાયલોની મુલાકાત લીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply