Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં એસઓજીએ 44 લાખના હેરોઈન સાથે બે શખ્સની કરી ધરપકડ 

Live TV

X
  • રાજકોટમાં હેરોઈનના જથ્થા સાથે એસઓજી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી 44 લાખની કિંમતનું હેરોઈન જપ્ત કરાયું છે. મહેશ ભોજવીયા અને ઈમ્તિયાઝ દોઢીયા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. 

    આ બંને શખ્સો પાસેથી કુલ 440 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું હતું, જે પોલીસે જપ્ત કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ પોલીસને મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો હાથ લાગ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply