Skip to main content
Settings Settings for Dark

રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર અકસ્માતમાં 2 ના મોત

Live TV

X
  • રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર અકસ્માતમાં 2 ના મોત, સાતહનુમાન મંદિર નજીક અકસ્માત થયો.

    શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ પર સાત હનુમાન નજીક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાનું જાણવા મળ્યું હતું. ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી, જ્યારે રાજકોટ-અમદાવાદ હાઇ વે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતમાં કારનું પડીકુ વડી ગયુ હતુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply