Skip to main content
Settings Settings for Dark

રાજયમાં તાપમાનનો પારો ફરી એક વાર ઊંચકાયો

Live TV

X
  • રાજયમાં તાપમાનનો પારો ફરી એક વાર ઊંચકાયો છે. અને અમરેલીમાં રાજયનું સૌથી વધુ 38. 5  ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજા ક્રમે  રાજકોટમાં 3. 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  તો સુરતમાં 37.8 , અને  અમદાવાદમાં 37. 1 તથા ભુજમાં 37 અને વડોદરામાં   37. 6  ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત હવામાન વિભાગે  આગામી દિવસોમાં રાજયમાં  કમોસમી વરસાદની આગાહી  કરી છે. આગામી 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે.. તો, 30 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં માવઠાની સંભાવના છે..    તો  કચ્છમાં  ગત રોજ કમોસમી વરસાદ વરસ્યો હતો.  ભુજ તાલુકાના માધાપર અને અજરખપુર ગામમાં બરફના કરા પણ પડ્યા હતા..      

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply