Skip to main content
Settings Settings for Dark

રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

    મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું કૃષ્ણ જન્મોત્સવનું આ પર્વ સમાજમાં સમરસતા, બંધુત્વ અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ સુદ્રઢ બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply