Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં પીવાના પાણીમાં કાપ નહીં મુકાય : CM વિજય રૂપાણી

Live TV

X
  • રાજ્યમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું

    ગુજરાતમાં ગરમી પૂર્વે પાણીની તંગી સર્જાયાના સમાચાર પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, રાજ્યના કોઈ પણ શહેરમાં પીવાના પાણીમાં કાપ મુકવામાં નહીં આવે. નર્મદાના પાણીને લઇને તેમણે એમ પણ કહ્યું કે, મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થયો હોવાથી ચાલુ વર્ષે 3 રાજ્યમાં પાણીનો કાપ મુકાયો છે, જેના કારણે પાણીની તંગી સર્જાઇ છે. જો કે, રાજ્યમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય.

    ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ થનારા ફ્લેટનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાણીની તંગી વિષે વાત કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply