Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો કર્યો વધારો

Live TV

X
  • રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે.

    રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતાં પત્રકારોને જણાવ્યું હતું કે, પહેલી જુલાઈ 2018થી 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને આ ભથ્થાનો લાભ મળશે.તેમજ 8 મહિનાનું રોકડ એરિયર્સ કર્મચારીઓને ચૂકવાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply