વલસાડના ઔરંગા નદી પર બની રહેલો નવનિર્માણ બ્રિજનું સ્ટક્ચર તૂટી પડ્યો
Live TV
-
વલસાડ શહેરના કૈલાસ રોડ નજીક ઔરંગા નદી પર બની રહેલો નવો બ્રિજનું સ્ટક્ચરપડ્યો. બ્રિજ પર પહેલા સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટી પડતા ચારથી વધુ કામદારો દબાયા. ચાર જેટલા કામદારોને હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા.
હાજી બ્રિજના કાટમાળમાં કેટલા કામદારો ફસાયા છે તેની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
