Skip to main content
Settings Settings for Dark

વલસાડ જિલ્લા પોલીસે એક મહિનાની અંદર 30 વોન્ટેડ આરોપીઓને પકડવામાં મોટી સફળતા

Live TV

X
  • વલસાડ જિલ્લા પોલીસે એક મહિનાની અંદર 30 વોન્ટેડ આરોપીઓને પકડવામાં મોટી સફળતા મેળવી છે.

    આ આરોપીઓમાં 28 વર્ષથી નાસતા ફરતા ગુનેગારોનો પણ સમાવેશ થાય છે.પોલીસે હત્યા, લૂંટ, ધાડ,અને અપહરણ જેવા ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા માટે વ્યૂહરચના ઘડી હતી.LCB , પેરોલ, ફર્લો સ્કવોડ અને SOG સહિતની ટીમોએ આ કામગીરીમાં ભાગ લીધો હતો.પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply