Skip to main content
Settings Settings for Dark

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને આખરી ઓપ અપાયો

Live TV

X
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અંગે ગઈકાલે કેવડિયામાં યોજાયેલ બેઠકમાં કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે નવ વાગ્યે હેલિપેડ ખાતે આવશે, ત્યારબાદ તેઓ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11.35 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક બનાવવા બે આઈ.જી.પી. સહિત 4 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply