Skip to main content
Settings Settings for Dark

વેલપુરમાંથી 12 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂં

Live TV

X
  • સંખેડા તાલુકાના વેલપુર ગામે રહેતા બારીયા રમણભાઈ પ્રતાપભાઈના ઘર આંગણે રાત્રિના સમયે અજગર દેખાતા આ અજગરને રેસક્યુ કરવા માટે વાઈલ્ડ લાઈફના સંકેત બારીયાને જાણ કરી હતી. જેથી તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

    રાત્રે આશરે એક વાગ્યાના સુમારે આશરે 12 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply