Skip to main content
Settings Settings for Dark

શહીદ આરિફ પઠાણના પરિવાર સાથે વિધાનસભા અધ્યક્ષે કરી મુલાકાત

Live TV

X
  • વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શહીદના પરિવારજનોને આશ્વાસન આપ્યું

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડનાર વડોદરાના વીર શહીદ 24 વર્ષીય આરિફ પઠાણના પરિવારની આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીએ શહીદના પરિવારજનોને દિલાસો આપીને તેમના વીર સપુતની શહીદીને બિરદાવી હતી. આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, રાજ્ય સરકાર આરીફ પઠાણને શહિદની યાદીમાં હરહંમેશ અગ્ર પંક્તિમાં રાખી સન્નમાનભેર યાદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply