Skip to main content
Settings Settings for Dark

શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા બુલડોઝર ફેરવી દારૂનો કરાયો નાશ

Live TV

X
  • શામળાજી પોલીસ દ્વારા વર્ષ 2017-18 દરમિયાન 179 ગુનાઓ હેઠળ કુલ 3,01,085 જેટલી વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી.

    શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપાયેલા સાત કરોડ 80 લાખના દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો છે. શામળાજી પોલીસ દ્વારા વર્ષ 2017-18 દરમિયાન 179 ગુનાઓ હેઠળ કુલ 3,01,085 જેટલી વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ દારૂ રાજસ્થાન તેમજ હરિયાણા અને પંજાબથી ગુજરાતમાં લાવવામાં આવતો હતો. દારૂના નાશની કાર્યવાહી શામળાજી પાસેના રંગપુર ગામે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડમાં હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લામાંથી 1 ડીવાયએસપી, 1 પીએસઆઇ 4 પીએસઆઇ તેમજ 50 પોલીસનો કાફલો કામે લગાડાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply