Skip to main content
Settings Settings for Dark

સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની જાહેરાત

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણ માં 20% વળતર આપવાની જાહેરાત કરી છે. ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા  મેળવતા ગ્રામીણ પરિવારો ના જીવન માં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply