સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની આજે પૂર્ણાહુતિ
Live TV
-
અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓને એવોર્ડ આપી તેમનું સન્માન કરાશે
સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની આજે પૂર્ણાહુતિ થશે. જેમાં રાજ્યભરમાં નર્મદાના જળ કુંભની પૂજા કરાશે. 1લી મે થી 31 મે દરમિયાન આ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓને એવોર્ડ આપી તેમનું સન્માન કરાશે. મુખ્યમંત્રી ધંધુકામાં જ્યારે નાયબ મુખ્યમંત્રી મહેસાણામાં હાજર રહેશે. સાંસદો નેતાઓ પણ ભાગ લેશે. ઉપરાંત તમામ જિલ્લામાં યોજાનારા સમાપન સમારોહમાં મંત્રીઓ, સંસદસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
