Skip to main content
Settings Settings for Dark

સુરત: 9 ફૂટનો મહાકાય અજગર પકડાયો

Live TV

X
  • ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમે અજગરને પકડી પાડ્યો

    સુરત જિલ્લાના મહુવા પંથકમાં આવેલ બારતીયા ફળીયામાં 9 ફૂટનો મહાકાય અજગર લોકોને નજરે પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અજગરે વાડામાં બાંધેલી બકરીને પકડતાં બકરીના અવાજથી લોકોને જાણ થઈ હતી. ત્યાર બાદ અજગરને જોવા માટે લોકોનાં ટોળા ઉમટ્યાં હતા. સ્થાનિકો દ્વારા ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમને જાણ કરાતા તેમણે અજગરને પકડી પાડ્યો હતો. આ અજગર 9 ફૂટ લાંબો અને 10 કિલો વજનનો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply