Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરના કેરાળા ખાતે રૂ.18.45 કરોડના ખર્ચે નવનિર્મિત રમત સંકુલનું લોકાર્પણ

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરાળા ખાતે રૂ.18.45 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક જિલ્લા કક્ષાના રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

    'શક્તિદૂત 2.0' યોજનાના શુભારંભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ આધુનિક રમત સંકુલમાં સેન્ટ્રલ એ.સી. ઇન્ડોર હોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, શૂટિંગ રેન્જ અને જિમ્નેશિયમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જે જિલ્લાના ખેલાડીઓ માટે નવી તકોનું કેન્દ્ર બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply