Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ચોરી રોકવા વિશેષ ટીમની રચના કરવામાં આવી

Live TV

X
  • તંત્ર દ્વારા પુરાણ કરવામાં આવેલા કૂવાનું ફરી ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરાતા તંત્ર બન્યું સાવચેત

    સુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા પુરાણ કરવામાં આવેલા કૂવાનું ભૂમાફિયાઓ દ્વારા ફરી ગેરકાયદે ખોદકામ કરતા તંત્ર સાવચેત બન્યું છે. જે મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં સાયલા તાલુકાના 3, થાનગઢ તાલુકાના 10 અને મૂળી તાલુકાના 10 ગામોમાં પુરાણ કરાયેલા કૂવાઓમાં ગેસની ગૂંગણામણના અકસ્માતો બન્ચા હતા. જે એટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply