Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોનુ ઘોડાપુર

Live TV

X
  • પવિત્ર શ્રાવણ માસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. 1થી 2 કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી. અને બબ ભોલેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું, તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ભોળાનાથ ભક્તોને આધિ, વ્યાધી અને ઉપાધીમાંથી ઉગારે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply