Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ, દ્વારકામાં ચોમાસા જેવો માહોલ

Live TV

X
  • સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઈ કાલે સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોર પછી જામનગરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

    અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. દ્વારકા સહિત જામનગરમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા છે. તો કચ્છના બન્ની અને  નખત્રાણાના છારી ફુલાય ગામમાં કરા સાથે હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે અમુક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply