Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગઃ રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે, કોલ્ડવેવની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. આગામી 4થી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઉત્તર તરફના ઠંડા પવન ફરી ફૂંકાશે અને કચ્છમાં આગામી 4 અને 5 ફેબ્રુઆરી દરમ્યાન કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે.  આમ રાજ્યમાં 4 અને 5 ફેબ્રુઆરી દરમ્યાન લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply