Skip to main content
Settings Settings for Dark

હવે તમામ ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરી શકશે

Live TV

X
  • યોજના માટે સુધારા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવી રહ્યાં

    સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સુધારો કર્યો છે. પહેલા આ યોજનામાં 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6000 હજાર રૂપિયાનો લાભ મળતો હતો. જોકે હવે તમામ ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકશે. 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આ યોજના માટે સુધારા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવી રહ્યાં છે. 

     

    ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે નજીકની ગ્રામ પંચાય માં  રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    આ યોજનામાં લાભ માટે જરૂરી કાગળો 

    આધારકાર્ડ

    બેંક પાસબુક

    8-અ ની નકલ આપવાની રહેશે. આ યોજના માં ખેડૂતો 15-07-2019 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply