Skip to main content
Settings Settings for Dark

હાઈકોર્ટે ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની આપી મંજૂરી

Live TV

X
  • ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા તેમજ ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઇ શકે:હાઈકોર્ટ

    સ્કૂલ ફી અંગેના વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટે વિધિવત રીતે ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત હાઈકોર્ટે સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઇ શકે તેવું પણ જણાવ્યું છે. આ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે, વાલીઓ અને સંચાલકો બંને પક્ષકારોનું હિત સચવાય તે પ્રકારે સમાધાન લાવવાનો સરકાર પ્રયાસ કરે. સાથે જ કોર્ટે શાળા સંચાલકોને મન ખુલ્લુ રાખીને સરકાર સાથે ચર્ચા કરવા જણાવ્યુ છે. જેથી બંને પક્ષકારોનું હિત સચવાય. તો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં શાળા સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply