Skip to main content
Settings Settings for Dark

26 અને 27 જૂને ભુજ-બરેલી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

Live TV

X
  • ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં અલવર-રેવાડી સેક્શનના અનાજ મંડી રેવાડી ખાતે રેલવે ક્રોસિંગ નં. 61 પર અંડરપાસ (RUB)ના બાંધકામ માટે બ્લોકને કારણે, ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે.

    26 જૂન, 2024ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર-14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ સમય દરમિયાન, આ ટ્રેન રિંગસ અને નારનોલ સ્ટેશનો પર રોકાશે.

    27 જૂન, 2024ના રોજ, બરેલીથી દોડતી ટ્રેન નંબર -14311 બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે. આ સમય દરમિયાન, આ ટ્રેન નારનોલ અને રિંગસ સ્ટેશન પર રોકાશે.

    વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply