Skip to main content
Settings Settings for Dark

અમરેલી : જાફરાબાદમાં વેપારી અસોસિયેશન દ્વારા કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • અમરેલીના જાફરાબાદમાં વેપારી અસોસિયેશન દ્વારા કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. મેઇન બજારમાં આવેલી ભગવતી ઝેરોક્ષના શો રૂમ ખાતે આ કેમ્પ યોજાયો હતો. જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારીયા, સરમણભાઇ બારૈયા અને ચીફ ઓફિસર ચારુબેન મોરીએ વેક્સિન લીધી હતી. આ ઉપરાંત 100 જેટલા લોકો પણ રસી લેવા પહોંચ્યા હતા. કોરોના રસી અંગે કોઇપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા જણાવાયુ હતુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply