Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 70 કેસ નોંધાયા

Live TV

X
  • ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. 70 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે... રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે. વડોદરામાં 12, રાજકોટમાં 9 તો સુરતમાં 8 કેસ નોંધાયા છે. ગાંધીનગર અને મહેસાણામાં 3-3 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા થયો છે. કોરોનામાં રસીકરણની કામગીરીની વાત કરીએ તો 24 કલાકમાં 2.21 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. અત્યાર સુધી 8.72 કરોડ રૂપિયાથી વધુ લોકો રસી લઈ ચૂક્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply