Skip to main content
Settings Settings for Dark

મોરબી ખાતે યોજાયો કોરોના વોરિયર્સને બિરદાવવા માટે સમારોહ

Live TV

X
  • ટંકારા તાલુકાના સાંસદ મોહનભાઈ કુંડારિયાની અધ્યક્ષતામાં કોરોના વોરિયર્સને બિરદાવવા માટે સમારોહનું આયોજન કરાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોરોનાકાળ દરમિયાન પોતાના જીવના જોખમ મૂકી ફરજ બજાવનાર આરોગ્યકર્મી, ટીમ 108, પોલીસ વિભાગ, સેવાભાવી સજ્જનો અને  વિવિધ સેવાભાવી સામાજિક સંસ્થાઓના આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ ટંકારા તાલુકા માં ૯૫ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરનાર તાલુકાના આરોગ્ય કર્મચારીઓની પ્રેરક કામગીરીને બીરદાવવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply