Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ લીલાપુર ગામ ખાતે જાતર ભવાઈનું આયોજન

Live TV

X
  • સુરેન્દ્રનગરઃ લીલાપુર ગામ ખાતે જાતર ભવાઈનું આયોજન

    નવરાત્રી એટલે આધ્યાત્મિક ચેતના અને સાંસ્કૃતિક ભૂમિકાના સંદેશ સાથે ઉજવાતું સાંસ્કૃતિક પર્વ. આ પર્વમાં માતૃશકિતની આરાધના અને અનુષ્ઠાન કરવામાં આવે છે.  સુરેન્દ્રનગરના લખતરના લીલાપુર ગામમાં નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.  લીલાપુર ગામે બ્રહ્મ સમાજ દ્વારા 124 વર્ષ થી લગાતાર બહુચર માં ના સ્વાંગમાં જાતર ભવાઈનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન ત્રણ દિવસનું હોય છે, જેમાં બ્રાહ્મણ પરિવાર દ્રારા 4 પેઢીથી જાતર ભવાઇનું આયોજન કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply