Skip to main content
Settings Settings for Dark

હવે કુષ્ઠરોગથી મુક્ત થશે ભારત : જે.પી.નડ્ડા

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી જ.પી.નડ્ડાએ કહ્યું કે, આ વર્ષે ભારત કુષ્ઠ રોગથી મુક્ત થશે, આ માટે સરકાર સતત કામ કરી રહી છે.

    કુષ્ઠ રોગને જડમૂળથી નષ્ટ કરવા આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. વિવિધ બીમારીઓને નષ્ટ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું છે અને લોકોમાં જાગૃતતા પણ ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ભારત કુષ્ટરોગથી મુક્ત થઈ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply