Skip to main content
Settings Settings for Dark

અંદાજ કરતા વધુ ખર્ચના કારણે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાનું રાજય 2026ના રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન નહીં કરે

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાનું રાજય 2026ના રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન અંદાજ કરતા વધુ ખર્ચના કારણે વિક્ટોરિયાનું રાજય નહીં કરે. તેના કારણે દર ચાર વર્ષે યોજાતા રાષ્ટ્રમંડળ રમતોત્સવના આયોજન પર શંકા ઊભી થઈ હતી.
     
    ઓસ્ટ્રેલિયા રાજયના પ્રીમિયર ડેન એન્ડ્રુઝે કહ્યું હતું કે ચાર પ્રાદેશિક ક્ષેત્રોમાં યોજાનાર રાષ્ટ્ર મંડળ રમતોત્સવનો ખર્ચ રાજ્યને મળનારા આર્થિક લાભથી બમણો છે. તેમણે કહ્યું કે 12 દિવસના રમતોત્સવના આયોજન માટે 6 અરબ ડૉલરથી વધુ ખર્ચ થવાનું અનુમાન છે. વિક્ટોરિયા પ્રીમિયરે જણાવ્યું હતું કે રમતોત્સવની પાછળ ખર્ચ કરવાને બદલે વિકટોરીયા રાજયમાં 1 હજાર 300 નવા પરવડે તેવા ઘરો બનાવવા જેવા અન્ય પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે. સરકાર 2026 માટે કાયમી રમતગમતની સુવિધાઓનું પણ નિર્માણ કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply