અફઘાનિસ્તાનઃ કુંડુઝમાં તાલિબાની હુમલામાં 16 સુરક્ષાકર્મીઓના મોત
Live TV
-
હુમલામાં સિક્યોરિટી ફોર્સના બે અન્ય લોકો પણ ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનના કુંડુઝમાં થયેલા તાલિબાની હુમલામાં 16 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. ખાન અબાદ જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર તાલિબાનો દ્વારા ગુરુવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો.
