Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટપતિ જો બાઈડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં રાત્રી ભોજનનું આયોજન કર્યું

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જીલ બાઈડને વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં સત્તાવાર રાત્રી ભોજનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તેમનો આભાર માનતાં કહ્યું કે, આ સાંજ બે દેશોના લોકોની હાજરીથી ખાસ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચિત અને સમય વિતાવીને ખુબ જ આનંદ થયો. આ ભોજન સમારોહમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આનંદ મહિન્દ્રા મહેમાનોમાં સામેલ હતા. ભારતીય મૂળના અગ્રણી ઉદ્યોગપતિઓ સુંદર પિચાઈ, સત્ય નડેલા અને ઈન્દ્રા નૂયી પણ સામેલ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply