Skip to main content
Settings Settings for Dark

ઈટાલીની જેટ કેપ્સ્યૂલ કંપનીએ પાણીમાં ચાલતી સુપર યૉટ બનાવી

Live TV

X
  • 26 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોલી આ નાનકડી યૉટમાં ડ્રાઈવર સહિત 12 લોકો બેસી શકે છે

    ઈટાલીની જેટ કેપ્સ્યૂલ કંપનીએ પાણીમાં ચાલતી સુપર યૉટ બનાવી છે..જેનો વિડિયો ફેસબુક પર વાયરલ થયો છે..26 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોલી આ નાનકડી યૉટમાં ડ્રાઈવર સહિત 12 લોકો બેસી શકે છે..તેમાં બાથરૂમ, કિચન , ડીનર ટેબલ સહિત સૂવાની પણ વ્યવસ્થા આપેલી છે.114 કિલોમીટરની સ્પીડ ધરાવતી આ યૉટની કિંમત 1 કરોડ, 85 લાખની છે..આગામી છ મહિનામાં તે બજારમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply