Skip to main content
Settings Settings for Dark

ઉત્તર કોરિયાએ પૂર્વ તટીય પાણીમાં એક બેલિસ્ટીક મિસાઈલ દાગી, અમેરિકાને જવાબી કાર્યવાહી કરવાની આપી ચેતવણી

Live TV

X
  • ઉત્તર કોરિયાની અમેરિકાને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી, ઉત્તર કોરિયાએ પ્યોંગયાંગ વિસ્તારના પૂર્વ તટીય પાણીમાં એક બેલિસ્ટીક મિસાઈલ દાગી, દક્ષિણ કોરિયાએ કરી પુષ્ટી

    દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે પુષ્ટી કરી છે કે, ઉત્તર કોરિયાએ પ્યોંગયાંગ વિસ્તારના પૂર્વ તટીય પાણીમાં એક બેલિસ્ટીક મિસાઈલ દાગી છે.  જાપાનની સેનાએ આ પ્રક્ષેપણની સૂચના આપી હતી. અગાઉ ઉત્તર કોરિયાએ અમેરિકી સૈન્ય ગતિવિધિઓની ફરિયાદ કરી હતી, ત્યારબાદ આ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાએ અગાઉ આઠ વાર અમેરિકા પર ગેરકાયદાકીય રીતે આર્થિક ક્ષેત્રમાં ઉડાન ભરવાનો આરોપ મુક્યો છે અને હવે જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply