Skip to main content
Settings Settings for Dark

એસ. જયશંકરે નવી દિલ્હીમાં અમેરિકાના NSA સુલિવાન સાથે યોજી બેઠક, દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરી. 

    એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર બંને પક્ષો વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત રીતે આગળ વધવાનું ચાલુ રાખશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply