Skip to main content
Settings Settings for Dark

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 14 ના મોત

Live TV

X
  • અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે તાલિબાનના એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 145 લોકો ઇજાગ્રસ્ત થયા

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે તાલિબાનના એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 145 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આકાશમાં ધુમાડાના ગોળા છવાઇ ગયા હતા. ઘટનાસ્થળથી દૂર રહેલી દુકાનોના કાચ પણ તુટી ગયા હતા. તાલિબાન સાથે શાંતિ સમજુતી પછી લાગી રહ્યું હતું કે હિંસા ઓછી થઈ રહી છે. જોકે અફઘાનિસ્તાનમાં ગત મહિને હિંસામાં લગભગ 1500 લોકો અસરગ્રસ્ત થયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply