Skip to main content
Settings Settings for Dark

ખેરસોનમાં સ્થિતી ખુબ જ તણાવપુર્ણ

Live TV

X
  • યૂક્રેનના ખેરસોન પ્રાંતમાંથી રશિયન સૈન્યની વાપસી થઈ છે. અને ખેરસોનને પોતાના કબજે કર્યુ છે. યૂક્રેને સમગ્ર ખેરસોન વિસ્તારમાં સંચારંબધી લાદી દીધી છે. ખેરસોનમાં સ્થિતી ખુબ જ તણાવપુર્ણ છે. રશિયાએ માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન પહોંચાડેલું હોવાથી સુરક્ષાના કારણોસર સાંજે પાંચ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી સંચારબંધી અમલી રહેશે. યૂક્રેનના ગવર્નરે લોકોને ભીડવાળી જગ્યાઓથી બચવા અને પ્રવાસ ન ખેડવા અપીલ કરી છે.

    વધુ માહિતી માટે ક્લિક કરો: યુક્રેનના ખેરસોનથી રશિયાની સેનાની પીછેહટ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply